🔥 TRENDING NITI Aayog Calls for Scientific Valida... New Plant Species Identified from Mani... Tripura CM Condemns Attack on Former C... Tripura CM Calls for Free and Peaceful... Tripura West District Sees 35% Voter T... Amrit Bharat Station Scheme: 75 Statio...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગીરગઢડા પોલીસની સર્વેલન્સ ટીમે દ્રોણ ગામની કાદા વાડીમાં દરોડો પાડી જાહેરમાં ત્રણ પત્તીનો જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી ₹15,050 રોકડ તથા ગંજી પત્તા સહિત મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધાયો.
Crime

✍️ Reporter: SANJAY VAJA 🗓 03 Sep 2026, 09:58 AM 👁 56
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App