🔥 TRENDING Nor'easter Hits US Northeast, Floods H... October 2026: Rare Planetary Conjuncti... Singh Ji: Life Dedicated to Humanity,... Trump Offers US Weapon Sales to China’... Nationwide Bank Strike Postponed After... Ironing Iron: More Than Just Clothes—H...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંડવીમાં સાંબેલાધાર વરસાદ ,બે કલાકમાં 5 ઈંચ ખાબક્યો

માંડવીમાં સાંબેલાધાર વરસાદ ,બે કલાકમાં 5 ઈંચ ખાબક્યો

✍️ Reporter: Naresh katua 🗓 15 Sep 2026, 12:05 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*છેલ્લા 2 કલાકમાં એટલે કે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન માંડવીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો. અનારાધાર વરસાદના કારણે માંડવી શહેર અને આસપાસના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે.*

*નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ છે. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.*

*હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.*
📲Get App