🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા શહેરમાં ૧૦ ઓગસ્ટ એટલે કે સિંહ બચાવો અભિયાન શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી

રાજુલા શહેરમાં ૧૦ ઓગસ્ટ એટલે કે સિંહ બચાવો અભિયાન શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી

✍️ Reporter: Anil Vaghela 🗓 10 Aug 2026, 08:56 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં ૧૦ ઓગસ્ટ એટલે કે સિંહ બચાવો અભિયાન શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં સૂત્ર ચાર સિંહ બચાવો જાગૃત લાવો સિંહ બચાવો મૂંગા પશુ કરી પુકાર અમને બચાવો એ નરનાર દેશમાં સિહો ની વસ્તી બહુ જ ઘટતી જાય છે તો ચાલો આપણે સાથે મળીને તેમનું જતન કરીએ સિંહની વસ્તી ઘટતી જશે તો આવતી પેઢી ને માત્ર ને માત્ર કાગળ ઉપર જ સિંહ જોવા મળશે તો આજે 10 ઓગસ્ટ ના દિવસે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢીને લોકોને જાગૃતતા લાવે છે દેવશીભાઈ બાંભણિયા રાજુલા
📲Get App