🔥 ट्रेंडिंग जय माता दी! जम्होर दुर्गा मैदान की दुर... सन ऑफ इंडिया क्लब के दुर्गा पूजा पंडाल... ખેરાલુના મલેકપુર મહાદેવપુરામાં પરંપરાગ... श्री पंचमुखी बालाजी मंदिर में नौ दिवसी... भजन संध्या game
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા સંઘવી શાળા નંબર 4 રિદ્ધિ સિદ્ધિ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 17 अक्टू. 2026, 01:20 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા સંઘવી શાળા નંબર 4 રિદ્ધિ સિદ્ધિ ગજા નન મંદિર પાસે શાળાના બાળકો નું આજે રાસ ગરબાનો આયોજન રાખવામાં આવ્યું હતું આ રાસ ગરબામાં નાના નાના ભૂલકા દીકરીઓ રાસ રમ્યા હતા નવા નવા વેશભૂષા એડિસન ડ્રેસ ભૂલકાઓ દીકરીઓ પહેરીને આવ્યા હતા સંઘવી સ્કૂલ રળિયામણી જોવા મળી હતી ગોકુળ સ્કૂલ જેવી જોવા મળી હતી રાસલીલાનો અનેરો અવસરમાં જોવા મળ્યું હતું સ્કૂલના શિક્ષકો. શિક્ષિકા આ યોજનાની રંગ લાવી હતી. જય માતાજી
📲Get App