🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુન્દ્રાનો કારાધોધા ડેમ ઓવરફ્લો, 4 ગામને એલર્ટ

મુન્દ્રાનો કારાધોધા ડેમ ઓવરફ્લો, 4 ગામને એલર્ટ

✍️ Reporter: Naresh katua 🗓 15 Sep 2026, 01:04 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ભારે વરસાદના કારણે મુન્દ્રા તાલુકાનો કારાધોધા ડેમ ઓવરફ્લો થયો છે.*

*ડેમ ઓવરફ્લો થતાં ધ્રબ, બોરાણા, સમાઘોઘા અને બરાયા ગામના લોકોને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.*
*નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે*

*મુન્દ્રા મામલતદાર દ્વારા સંબંધિત અધિકારીઓને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.*
*તંત્ર દ્વારા નાગરિકોને નદી કાંઠે ન જવા અને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે.*
📲Get App