🔥 TRENDING चिराग पासवान ने रायबरेली में समाजवादी... Taaja khabar गारमेंट फैक्ट्री में 9 बच्चों से 'टॉर्... December Bank Holiday: All Indian Bank... Diesel price in Shillong on 28 Novembe... उदयपुर में 15 की जगह 16 वोट डाले, उप-प...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છથી વિદેશ પાર્સલ 4 દિવસમાં! 1 જાન્યુઆરીથી 'ગ્લોબલ એક્સપ્રેસ' શરૂ

✍️ Reporter: Naresh katua 🗓 29 Nov 2026, 09:18 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છથી વિદેશ પાર્સલ 4 દિવસમાં! 1 જાન્યુઆરીથી 'ગ્લોબલ એક્સપ્રેસ' શરૂ હસ્તકલાનું હબ ગણાતા કચ્છના વેપારીઓ અને કારીગરો માટે મોટા સમાચાર. કચ્છ પોસ્ટ વિભાગ 1 જાન્યુઆરીથી ‘ગ્લોબલ એક્સપ્રેસ’ સેવા શરૂ કરશે. જેનાથી આંતરરાષ્ટ્રીય પાર્સલ હવે માત્ર 4થી 6 દિવસમાં વિદેશ પહોંચશે રાજ્યકક્ષાની એક્સપોર્ટર્સ મીટમાં આ જાહેરાત કરાઈ. આ સેવા MSME, હસ્તકલા, કાપડ, જ્વેલરી અને નાના ઉદ્યોગો માટે ખાસ લાભદાયી બનશે પોસ્ટ વિભાગના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય પાર્સલ સેવામાં 70% વૃદ્ધિ થઈ છે. હાલ રજિસ્ટર્ડ લેટર, સ્પીડ પોસ્ટ, ઇન્ટરનેશનલ પાર્સલ અને ગ્લોબલ એક્સપ્રેસ એમ 4 સેવાઓ ઉપલબ્ધ છે નવી સુવિધાથી કચ્છના ઉદ્યોગકારો,વેપારીઓ અને કારીગરોને વૈશ્વિક બજારમાં ઝડપી પહોંચ મળશે.
📲Get App