🔥 ट्रेंडिंग अंबाला कैंट से दिल्ली जाने वाले नेशनल... उत्तर प्रदेश के रामपुर, मुरादाबाद और ब... कानक न्यूज़ ओडिशा ओडिशा के मौसम की खबरे... साइकून अपडेट: कनक न्यूज़ लाइव कवरेज दे... ओडिशा के मुख्य सचिव ने आंधी अर्नब की र... गुड़ली में नाली पर लोहे की जाली टूटने...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હાપા-ઓખા રેલવે માર્ગમાં બ્રિજ નંબર 391નું આધુનિકીકરણ પૂર્ણ

✍️ रिपोर्टर: VIKRAM PATA 🗓 28 अक्टू. 2026, 06:34 PM 👁 11
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતમાં હાપા-ઓખા રેલવે માર્ગ પર બ્રિજ નંબર 391નું આધુનિકીકરણ કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા હાપા-ઓખા રેલવે સેક્શનના લાખાબાવળ–પીપળી વચ્ચે આવેલા બ્રિજ નંબર ૩૯૧ની અપ લાઇન પર જૂના સ્ટીલ ગર્ડરના સ્થાને ૬ પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (પીએસસી) સ્લેબ અને ૪ રિટેનર સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ૩૦૦ મેટ્રિક ટન ક્ષમતાની ક્રેનની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આથી પુલની મજબૂતાઈ વધવા, ટ્રેકની જાળવણી સરળ બનવા અને ટ્રેન સંચાલનની સલામતીમાં સુધારો થવાની અપેક્ષા છે. રાજકોટ ડિવિઝનના ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ રેલવે માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
📲Get App