🔥 ट्रेंडिंग सिगरा थाना ने वाराणसी में 2 घंटे में ग... અમરેલી તાલુકાના ફતેપુરમાં પ્રથમ ભોજલધા... रेवनथ रेड्डी ने तेलंगाना की अर्थव्यवस्... ट्रम्प, शी और पुतिन ने ऐतिहासिक त्रिपक... दिल्ली के करोल बाग में कॉरपोरेट इमारत... અમરેલીમાં લીલીયા રોડ પર બુલડોઝર દ્વારા...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત 35 વર્ષીય ST બસ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 20 नव. 2026, 11:27 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત 35 વર્ષીય ST બસ ડ્રાઈવર મેહુલભાઈ વાળાનું કરુણ નિધન
અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે પર શેત્રુંજી નદીના પુલ નજીક ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુઃખદ અકસ્માતમાં 35 વર્ષીય ST બસ ડ્રાઈવર મેહુલભાઈ વાળાનું કરુણ નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
નાની ઉંમરે જીવનની સફર અધૂરી છોડી વિદાય લેનાર મેહુલભાઈના અવસાનથી પરિવારજનો અને સ્વજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.
મેહુલભાઈ વાળાને ભાવભીની શ્રદ્ધાંજલિ. ઈશ્વર સદગત આત્માને ચિરશાંતિ અર્પે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ... ૐ શાંતિ... ૐ શાંતિ... 🙏
📲Get App