🔥 ट्रेंडिंग અંકલેશ્વર નજીક વનખાડીનું પાણી લાલ થતાં... फिरोजाबाद: सुभाष चौराहे पर रुपयों के व... ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... अम्बाला निर्माण स्थल पर ढहने से 10 घाय... बारिश की कमी के बावजूद खारिफ क्षेत्रफल... छात्र के बलात्कार के अफ़वाह से लवली प्...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સામખિયારીમાં હોટેલ પર દારૂની રેડ: 318 બોટલ સાથે બે ઝડપાયા

✍️ रिपोर्टर: Naresh katua 🗓 21 सित. 2026, 05:55 PM 👁 33
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ટોલ પ્લાઝા નજીકની હોટેલમાંથી T41,340નો વિદેશી દારૂ અને 2| મોબાઇલ કબજે; એક આરોપી ફરાર સામખિયારી પોલીસે ટોલ પ્લાઝા નજીક આવેલી આર.આર. ન્યૂ લક્ષ્મી હોટેલમાં બાતમીના આધારે રેડ કરી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 318 બોટલ કિંમત V41,340નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કાંત િ પોપટભાઈ કોલી અને રૂપસિંહ નિર્માસિંહ રાવતને ઝડપી પાડ્યા| હતા, જ્યારે હોટેલ સંચાલક અમરસિંહ જીવણસિંહ રાવત હાજર મળી આવ્યો ન હતો. પોલીસે દારૂ ઉપરાંત 2 મોબાઇલ ફોન કિંમત T20,000 સહિત કુલ T61,340નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.|
📲Get App