🔥 TRENDING राजस्थान में कुल वोटिंग का सफल आयोजन कृषि संयुक्त निदेशक ने किया क्षेत्र भ्... काकरला सेक्टर 80 के पुसता पार में हुई... किरोड़ी लाल मीना ने हनुमान जी बेनीवाल... Rural Women Generate Over Rs 39 Crore... समस्तीपुर में अंतर प्रमंडलीय अंडर-14 क...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Jobs & Career

અમદાવાદ પોલીસબેડામાં મોટો ફેરફાર, 31 PI અને 4 PSIની આંતરિક બદલી, જાણો લિસ્ટ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 27 Nov 2026, 11:50 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ શહેર પોલીસ બેડામાં 31 પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરહિતમાં આ બદલીના હુકમો જારી કરવામાં આવ્યા છે, જેમાં EOW, સાયબર ક્રાઇમ, SOG, ક્રાઇમ બ્રાન્ચ તેમજ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સાથે 4 પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પણ બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
અ.નં
નામ (PI)
હાલની ફરજનું પો.સ્ટે
બદલી કરાયેલ પો.સ્ટે
1
બી.પી. સાવલિયા
ખોખરા
સાયબર ક્રાઈમ
2
એસ.એ. કોટડીયા
નરોડા-II
ખોખરા
3
જે.કે. રાઠોડ
SC/ST CELL-2
કૃષ્ણનગર
4
વી.એચ. જોષી
કૃષ્ણનગર
S.O.G.
5
ડી.બી. બસીયા
E.O.W.
કાલુપુર
6
એચ.આર. વાઘેલા
કાલુપુર
E.O.W.
7
આર.જી. સિન્ધુ
E.O.W.
ક્રાઈમ બ્રાન્ચ
8
કે.કે. ડીંડોર
ક્રાઈમ બ્રાન્ચ
E.O.W.
9
એન.આર. ગામીત
સાયબર ક્રાઈમ
કંટ્રોલરૂમ
10
જેડ.આઈ. શેખ
સાયબર ક્રાઈમ
રીડર ટુ જે.સી.પી. ટ્રાફિક
11
પી.વી. દેસાઈ
S.O.G.
સરદારનગર-II
12
આર.એ. ભોજાણી
S.O.G.
કંટ્રોલરૂમ
13
પી.ડી. સોલંકી
S.O.G.
વિશેષ શાખા
14
આર.એ. પટેલ
S.G.-2 ટ્રાફિક
ક્રાઈમ બ્રાન્ચ
15
વી.આર. ખેર
વિશેષ શાખા
E.O.W.
16
આર.એસ. ઠાકર
કંટ્રોલરૂમ
E.O.W.
17
બી.કે. ભારાઈ
કંટ્રોલરૂમ
S.O.G.
18
એમ.જી. રાઠોડ
શહેરકોટડા-II
S.G.-2 ટ્રાફિક
19
એસ.ડી. પટેલ
એલ-ટ્રાફિક
SC/ST CELL-2
20
એચ.એન. આજરા
S.G.-1 ટ્રાફિક
વિશેષ શાખા (એટેચ-એરપોર્ટ પો.સ્ટે.)
21
એસ.એસ. મોદી
રીડર ટુ જે.સી.પી. ટ્રાફિક
S.G.-1 ટ્રાફિક
22
ટી.આર. ગઢવી
કંટ્રોલરૂમ
ક્રાઈમ બ્રાન્ચ
23
એમ.કે. ચૌધરી
કંટ્રોલરૂમ
સરખેજ-II
24
સી.બી. ગામીત
E.O.W.
કંટ્રોલરૂમ
25
એમ.એ. સુમરા
E.O.W.
કંટ્રોલરૂમ
26
પી.પી. વાઘેલા
સાયબર ક્રાઈમ
કંટ્રોલરૂમ
27
એસ.એન. બારીયા
લીવ રીઝર્વ કંટ્રોલરૂમ
કંટ્રોલરૂમ
28
એચ.વી. ચૌધરી
લીવ રીઝર્વ કંટ્રોલરૂમ
શહેરકોટડા-II
29
કે.આર. વેકરીયા
લીવ રીઝર્વ કંટ્રોલરૂમ
કંટ્રોલરૂમ
30
ડી.જી. રબારી
લીવ રીઝર્વ કંટ્રોલરૂમ
કંટ્રોલરૂમ
31
વી.એ. ચાંડેરા
લીવ રીઝર્વ કંટ્રોલરૂમ
કંટ્રોલરૂમ
અ.નં
નામ (PSI)
હાલની ફરજનું પો.સ્ટે
બદલી કરાયેલ પો.સ્ટે
1
એસ.કે. પટેલ
ગોમતીપુર
હંસપુરા
2
જે.જી. જાડેજા
વટવા (GIDC)
ટ્રાફિક
3
વી.બી. સોલંકી
રીડર ઝોન-4
બોડકદેવ
4
એ.ડી. જાદવ
વાસણા
ટ્રાફિક શાખા
તાત્કાલિક છૂટા-હાજર થવાના આદેશ

બદલી પામેલા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને સંબંધિત અધિકારીઓ દ્વારા નવી નિમણૂકના સ્થળે તાત્કાલિક છૂટા અને હાજર કરવાની સૂચના આપવામાં આવી છે, તેમજ તેની જાણ પોલીસ કમિશનર કચેરીને કરવાની રહેશે. આ ફેરબદલી હેઠળ ખોખરા, નરોડા-II, કૃષ્ણનગર, SC/ST સેલ-2, કાલુપુર, EOW અને ક્રાઇમ બ્રાન્ચ વચ્ચે અધિકારીઓની અદલાબદલી કરવામાં આવી છે.
📲Get App