🔥 ट्रेंडिंग बोलिवुड सितारे वैश्विक फैशन कार्यक्रमो... बॉलीवुडहंगामा ने प्रकाशित की सनी लीओन... बॉलीवुड हंगामा ने कीरा अडवानी की 10 नई... माइक्रो ड्रामा ने FICCI FRAMES में चमक... फिल्म बॉडी ने 570% बीएमसी टैक्स बढ़ोतर... स्वरा भास्कर ने पद्मावत के जौहर टिप्पण...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભવ્ય લોકમેળાનો પ્રારંભ તા. 30/08/2026 થી

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભવ્ય લોકમેળાનો પ્રારંભ તા. 30/08/2026 થી

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 31 अग. 2026, 12:32 AM 👁 53
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભવ્ય લોકમેળાનો પ્રારંભ તા. 30/08/2026 થી

રાજુલા તા 30/08/2026

જન્માષ્ટમીના પાવન અવસરે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે તા. 30/08/2026 થી ભવ્ય લોકમેળાનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

આ લોકમેળાનું આયોજન ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યું છે. મેળામાંથી થતી તમામ આવક સંપૂર્ણપણે ગૌશાળાના લાભાર્થમાં ગાયોની સેવા માટે વાપરવામાં આવશે.

આ વર્ષનું મુખ્ય આકર્ષણ
આ વર્ષે મેળામાં આકર્ષક ઈનામી યોજના રાખવામાં આવી છે, જેમાં મુખ્ય ઈનામ તરીકે ટાટા પંચ નામની એક કાર રાખવામાં આવી છે.

રાજુલા શહેર તથા આસપાસના તમામ ગ્રામજનોને ભાવભર્યું આમંત્રણ છે કે, જન્માષ્ટમીના આ પાવન અવસરે સર્વ પરિવાર સાથે પધારી મેળાની મજા માણો અને ગૌસેવાના પુણ્ય કાર્યમાં સહભાગી બનો

મેળાનો પ્રારંભ તારીખ30/08/2026
સ્થળ: માર્કેટિંગ યાર્ડ, રાજુલા

આયોજક: ગૌશાળા સમિતિ, રાજુલા
📲Get App