🔥 ट्रेंडिंग ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... अम्बाला निर्माण स्थल पर ढहने से 10 घाय... बारिश की कमी के बावजूद खारिफ क्षेत्रफल... छात्र के बलात्कार के अफ़वाह से लवली प्... तीन दिन का बैंक स्टैकरिट निलंबित, IBA-... भारत की कूटनीति में दुविधा: ट्रम्प‑अमे...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ જન્માષ્ટમીના લોકમેળામાં 30 વર્ષથી વિનામૂલ્યે પીવાના પાણીની સેવા

વિરમગામ જન્માષ્ટમીના લોકમેળામાં 30 વર્ષથી વિનામૂલ્યે પીવાના પાણીની સેવા

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 04 सित. 2026, 08:54 PM 👁 109
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ ખાતે યોજાતા લોકમેળામાં ધી ટાઉન ક્લબ ઓફ વિરમગામ દ્વારા છેલ્લા 30 વર્ષથી મેળામાં આવતા લોકોને પીવાનું શુદ્ધ પાણી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાની સેવા અવિરતપણે કરવામાં આવી રહી છે.
લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યારે પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ક્લબ દ્વારા દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. છેલ્લા ત્રણ દાયકાથી ચાલી આવતી આ સેવા મેળામાં આવતા લોકો માટે ઉપયોગી બની રહી છે.
30 વર્ષથી અવિરત ચાલતી આ નિઃસ્વાર્થ પાણી સેવા સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App