🔥 TRENDING Zee ಕನ್ನಡ रामपुर घर में घुसकर मारपीट बीच बचाव कर... Zee ಕನ್ನಡ Mahant Anjan Goswami of Govind Dev Ji... Rajasthan University to Host West Zone... ₹1,507 Crore Kota‑Bundi Greenfield Air...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

30મા પારિતોષિક પ્રદાન સમારોહ

✍️ Reporter: Kamlesh Solanki 🗓 01 Nov 2026, 03:55 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બીલીમોરા કોળી સમાજ ના 30મા પારિતોષિક પ્રદાન સમારોહ યોજ્યો

બિલીમોરા ખાતે બિલીમોરા વિભાગ કોળી પટેલ સમાજ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત 30મા પારિતોષિક પ્રદાન સમારોહ તથા પૂર્વ પ્રમુખશ્રીઓના સન્માન સમારોહમાં કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ હાજર રહ્યા.

વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા, સાથે જ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર કોળી સમાજના ભાઈ-બહેનો તથા વર્ષોથી સમાજની સેવા અને વિકાસમાં યોગદાન આપનાર પૂર્વ પ્રમુખશ્રીઓનું સન્માન કર્યું.

શિક્ષણ, પ્રતિભા પ્રોત્સાહન અને સામાજિક એકતાને સમર્પિત આ સુંદર આયોજન બદલ આયોજક મંડળને અભિનંદન.
📲Get App