🔥 ट्रेंडिंग क्रिकइन्फो ने आगामी क्रिकेट फ़िक्स्चर... हिमाचल प्रदेश के राज्यपाल ने नशा मुक्त... हिमाचल प्रदेश की साक्षरता दर 99.3% तक... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... पंजाब कांग्रेस ने सीईसी ज्ञानेश कुमार... एनडीटीवी एमपी छत्तीसगढ़ ने भोपाल से ब्...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
30 દિવસમાં કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્યની ચીમકી...
स्थानीय

30 દિવસમાં કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્યની ચીમકી...

✍️ रिपोर्टर: Sachin Vala 🗓 19 अग. 2026, 04:23 PM 👁 48
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ...

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદન અપાયું....

વેરાવળમાં બની રહેલા બે ઓવરબ્રિજ બાબતે પદયાત્રા કરી ધારાસભ્ય કાર્યકરો સાથે આવવેદના આપવા પહોંચ્યા...

30 દિવસમાં કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્યની ચીમકી...

પ્રાંત અધિકારીએ જણાવ્યું કે આ બાબતે વિગતો મેળવી સંબંધિત વિભાગોમાં જાણ કરવામાં આવશે....

બાઈટ :- વિમલ ચુડાસમા ( ધારાસભ - સોમનાથ )
📲Get App