🔥 TRENDING बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... Karnataka FDA Calls Centre to Act on 2... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... MSRTC Bus Crash Near Belapur Flyover I... Two Arrested in Murder of Hindu Trader... Road Agency and Contractor Penalised O...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉખરલા ગામે કુવામાં પડી 3 વ્યક્તિઓના મોત! DYSP શું કહી રહ્યા છે? વાડી માલિકે શું કહ્યું? સાંભળો | NEED 24 NEWS
Local

ઉખરલા ગામે કુવામાં પડી 3 વ્યક્તિઓના મોત! DYSP શું કહી રહ્યા છે? વાડી માલિકે શું કહ્યું? સાંભળો | NEED 24 NEWS

✍️ Reporter: Makvana Jaydip 🗓 18 Aug 2026, 10:40 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉખરલા ગામે કુવામાં પડી ત્રણ વ્યક્તિઓના મોત

ભાવનગરના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જવાથી ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

બનાવ અંગે DYSP શું કહી રહ્યા છે અને વાડી માલિકનું શું કહેવું છે, તે અંગેની મહત્વની માહિતી સામે આવી છે.
📲Get App