🔥 TRENDING ધોરાજીમાં વૃદ્ધો-દિવ્યાંગોના કેમ્પમાં... *पंचायत चुनाव विशेष कवर- ग्राम पंचायत... मथुरा पशु चिकित्सालय में PG डिप्लोमा औ... गया, बिहार में 95वां दुर्गा महोत्सव बड... વિવિધ વિકાસકાર્યોનું કેબિનેટ મંત્રીશ્ર... Rajasthan Leads with India's First Dig...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુન્દ્રા ગરબા રમીને પરત ફરતા 3 મિત્રોને નડ્યો અકસ્માત 3ને સામાન્ય ઈજા લૂણી પાસે રસ્તા પર કાર પૂરઝડપે પલ્ટી મારી ગઈ

✍️ Reporter: Naresh katua 🗓 18 Oct 2026, 12:53 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુન્દ્રા ગરબા રમીને પરત ફરતા 3 મિત્રોને નડ્યો અકસ્માત 3ને સામાન્ય ઈજા લૂણી પાસે રસ્તા પર કાર પૂરઝડપે પલ્ટી મારી ગઈ હતી અક્સ્માત સ્થળે મદદ એ આવેલા યુવાનો એ ત્રણ યુવાનો ને ગાડી માંથી બહાર કાઢી હોસ્પિટલ લઇ ગયા હતા ડ્રાઈવર નશા ની હાલત માં હોવાનું જણાવ્યું હતું
📲Get App