🔥 TRENDING Seven Indians Use AI-Generated Identit... Antala Industries Secures BSE SME Appr... Aparna Enterprises Launches First Flag... Punjab Consumer Commission orders insu... BJP launches 'Save Democracy, End Mobo... करौली में बाल विवाह व साइबर सुरक्षा जा...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ટીપી રસ્તા ખુલ્લા કરવા તંત્ર એક્શનમાં, ગેરકાયદે બાંધકામો દૂર કરવા 3 દિવસનું અલ્ટીમેટમ

✍️ Reporter: Belim Sadik Keshubhai 🗓 21 Oct 2026, 08:57 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ: ટીપી રસ્તાઓ ખુલ્લા કરવાના કામ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિમોલિશન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ: ટીપી રસ્તાઓ ખુલ્લા કરવાના કામ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિમોલિશન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રસ્તા પર આવેલા ગેરકાયદે બાંધકામો અને મકાનો ખાલી કરવા માટે તંત્ર દ્વારા સંબંધિત લોકોને ત્રણ દિવસની મુદત આપવામાં આવી છે. મુદત દરમિયાન બાંધકામો ખાલી કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
📲Get App