🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
29 તારીખે ખંભાળિયા આવવા અને દુષ્કાળ સામેના આંદોલનમાં જોડાવા ’આપ’ પ્રદેશ પ્રભારી ગોપાલ રાયનું આહ્વાન

29 તારીખે ખંભાળિયા આવવા અને દુષ્કાળ સામેના આંદોલનમાં જોડાવા ’આપ’ પ્રદેશ પ્રભારી ગોપાલ રાયનું આહ્વાન

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 29 Aug 2026, 09:14 AM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
29 તારીખે ખંભાળિયા આવવા અને દુષ્કાળ સામેના આંદોલનમાં જોડાવા ’આપ’ પ્રદેશ પ્રભારી ગોપાલ રાયનું આહ્વાન

ભાજપે 30 વર્ષ સુધી સાથ આપનારા ખેડૂતોની ઉપેક્ષા કરી હોવાથી 29મીથી ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં ખંભાળિયા ખાતે ધરણા : ગોપાલ રાય

ખેડૂતોનો અવાજ સાંભળવાને બદલે સરકાર દમનકારી નીતિ અપનાવી રહી છે પરંતુ અમે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે સત્યાગ્રહનું શસ્ત્ર ઉગામીશું : ગોપાલ રાય

ખેતરોમાં બળજબરીથી થાંભલા નાંખવાથી લઈ એફઆઈઆર કરવા સુધીના દમન સામે હવે ખેડૂતો સત્યાગ્રહના માર્ગે લડત આપશે : ગોપાલ રાય

સરકાર 28 તારીખ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરે તો 29મીથી ખંભાળિયામાં સત્યાગ્રહના મંડાણ થશે : ગોપાલ રાય

સરકાર પોતાનું મોં બંધ કરીને બેસી રહેશે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો ભેગા થઈને આરપારની લડાઈ લડશે : ગોપાલ રાય
📲Get App