🔥 TRENDING મેઘવાળ પ્રિમિયલ લીગ 7નું સમાપન થયું विराट कोहली के प्रैक्टिस में न्यूज़ीलै... मुरबाडच्या ग्रामीण व आदिवासी खेड्यापाड... ખનિજ ચોરી કરતી આર્ચેન જખાઉ, આતો માટી ચ... પંચમહાલમાં 12 થી 18 નવેમ્બર દરમિયાન 'જ... *पांच लाख रुपये दो, वरना FIR पर FIR दर...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026

આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 28 Aug 2026, 07:08 PM 👁 120
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026 ને શુક્રવાર

આજરોજ અમારા નવાણીયા ગામે તારીખ 28/08/ 2026 ને શુક્રવાર ને વિક્રમ સંવત 2082 ને શ્રાવણ સુદ 15 ના ભગવાન બળદેવજી મહારાજની કૃપા અને પ્રસન્નતા અર્થે રક્ષાબંધન નિમિત્તે બળેવીયા પૂજન વિધિ કરેલ તેમજ વરસાદના આગમન માટે ઇન્દ્ર ભગવાનની પ્રસન્નતા અર્થે પૂજા વિધિ કરેલ તેમજ વર્ષો જૂની પરંપરા અનુસાર બાળકો દ્વારા કાર્યક્રમ પણ કરવામાં આવ્યા.
📲Get App