🔥 TRENDING ઉધના કાશીનગર સોસાયટીમાં 34 વર્ષથી શ્રી... અલીન્દ્રા ગામમાં સદીઓથી ચાલતી ગરબા પરં... सीकर :- वार्ड न 5 से माकपा ने पंचायत स... ગુજરાતમાં નવરાત્રીનું મહાપર્વ: ગરબા અન... मुख्यमंत्री ने स्वेच्छानुदान मद से 4.5... સુરતના અમરોલીમાં વિજયદીપ સોસાયટીમાં નવ...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટમાં 28 વર્ષીય દલિત યુવાન પર છરીથી હત્યા

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 13 Oct 2026, 03:06 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડી રાત્રે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર સર્કલ પાસે 28 વર્ષીય પરેશભાઈ ચૌહાણ પર છરીનો હુમલો કરી હત્યા કરવામાં આવી.

રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકર સર્કલ પાસે મોડી રાત્રે 28 વર્ષીય પરેશભાઈ ચૌહાણ નામના દલિત યુવાનની છરીના ઘા ઝીં*કી હત્યા કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બાઇક અથડાવા બાબતે મૃ*તક અને રાધે રાઠોડ નામના વ્યક્તિ વચ્ચે અગાઉ માથાકૂટ થઈ હતી. આ વિવાદમાં સમાધાનની વાતચીત દરમિયાન પરેશભાઈ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ, હુમલામાં સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકા અને અન્ય વિગતો અંગે પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટતા થશે.
📲Get App