🔥 TRENDING Uttar Pradesh Achieves 3,000 MW Roofto... University of Manchester to Launch Res... गांव भावठडी में सरपंच चुनाव के लिए 4 उ... पंचायत चुनाव में धांधली पर हाईकोर्ट सख... Trump Reaffirms No Military Strike on... Vantage Releases Global Outcome Econom...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શુક્રવારના રોજ રાજ્યના 28 જિલ્લાઓમાં કુલ 101 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું કરાશે લોકાર્પણ; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ચાણક્યપુરી ખાતેથી અન્નપૂર્ણા કેન્દ્રનો શુભારંભ કરાવશે...

✍️ Reporter: Atul Thakor 🗓 15 Oct 2026, 09:11 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શુક્રવારના રોજ રાજ્યના 28 જિલ્લાઓમાં કુલ 101 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું કરાશે લોકાર્પણ; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ચાણક્યપુરી ખાતેથી અન્નપૂર્ણા કેન્દ્રનો શુભારંભ કરાવશે...

મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે શ્રમદાનની સાથે શ્રમિકોને ભોજન પીરસીને તેમની સાથે સંવાદ પણ કરશે; આ યોજનાથી શ્રમિકોને પોષણયુક્ત ભોજન સરળતાથી ઉપલબ્ધ થવાની સાથે તેમના દૈનિક ભોજન ખર્ચમાં પણ રાહત મળે છે...

મંત્રીશ્રીઓ વિવિધ જિલ્લાઓના ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરશે, નવા કેન્દ્રો શરૂ થતાં દૈનિક ભોજન વિતરણની સંખ્યામાં 10 હજારનો વધારો થશે...
📲Get App