🔥 TRENDING PM Modi to Inaugurate Neetish Setu in... Knife Attack on Police Officer in Jaba... Madhya Pradesh BJP Revamps Structure,... UPSC Sends Three Names for Madhya Prad... Congress rebounds in Rajasthan Panchay... ಗ್ರಾಮ ಸಂಪರ್ಕ ಕಾರ್ಯಕ್ರಮ: ಗಡಿಭಾಗದ ಜನರಿಗೆ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠાના પોશીના-ખેડબ્રહ્મામાં 278 બાળકોની વિલંબિત જન્મ નોંધણી માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 20 Nov 2026, 09:41 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પોશીના-ખેડબ્રહ્મા વિસ્તારમાં 278 બાળકોની વિલંબિત જન્મ નોંધણી કરાવવા માટે સ્થાનિક લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે..

સાબરકાંઠાના-:
પોશીના-ખેડબ્રહ્મા વિસ્તારમાં 278 બાળકોની વિલંબિત જન્મ નોંધણી કરાવવા માટે સ્થાનિક લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.આ વિસ્તારમાં રહેતાં ઘણાં બાળકોની જન્મ નોંધણી સમયસર ન થતાં તેમના ભવિષ્ય માટે ચિંતાની સ્થિતિ ઊભી થઈ છે.આવી સ્થિતિમાં સ્થાનિક લોકોએ પ્રાંત અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં વિલંબિત જન્મ નોંધણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે..

તેમણે જણાવ્યું છે કે જન્મ નોંધણી વિના બાળકોને શૈક્ષણિક અને સરકારી સેવાઓમાં અવરોધોનો સામનો કરવો પડે છે.પ્રાંત અધિકારીને પાઠવેલા આ આવેદનપત્ર દ્વારા સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગોને ધ્યાન ખેંચ્યું છે. હવે આ મુદ્દે સરકારી તરફથી કયા પગલાં ભરવામાં આવશે, તે જોવાનું રહ્યું છે.
📲Get App