🔥 ट्रेंडिंग विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હૈદરાબાદ: સાંસદના પુત્રની લક્ઝરી કારે યુવતીને કચડી, અકસ્માતમાં 26 વર્ષીય ભારતી મુખીનું મોત
अपराध

હૈદરાબાદ: સાંસદના પુત્રની લક્ઝરી કારે યુવતીને કચડી, અકસ્માતમાં 26 વર્ષીય ભારતી મુખીનું મોત

✍️ रिपोर्टर: Mukeshkumar Makwana 🗓 22 अग. 2026, 12:26 AM 👁 47
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હૈદરાબાદના માધાપુરમાં સાંસદ લિંગમનેની રમેશના પુત્રની એસ્ટન માર્ટિન કારની અડફેટે આવતા એક યુવતીનું કરુણ મોત નીપજ્યું છે.

હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સાંસદ લિંગમનેની રમેશના 23 વર્ષીય પુત્ર સંજુશે હંકારેલી 'એસ્ટન માર્ટિન' કારે એક યુવતીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 26 વર્ષીય ભારતી મુખીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ભારતી મુખી મોલમાંથી જમીને પરત ફરી રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. મોલની બહાર પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી કારે તેને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનો જામીનપાત્ર હોવાથી પોલીસે આરોપી સંજુશની ધરપકડ કરવાને બદલે માત્ર ગુનો નોંધીને તેને નોટિસ પાઠવી છે. હાલ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App