🔥 TRENDING ਦਿਲਜੀਤ ਦੇ ਦਿੱਲੀ ਸ਼ੋਅ ਨੂੰ ਲੈ ਕੇ ਆਈ ਵੱਡੀ... Man Scales Mobile Tower at Midnight in... Rajasthan Woman Who Skipped 9‑to‑5 Job... "ਮੈਂ ਭੀਖ ਨਹੀਂ ਮੰਗ ਰਹੀ..!" ਆਰਥਿਕ ਤੰਗੀ ਦ... Daytime Heat Persists in Jaipur with D... Firing at Durga Puja Fair in Nima, Bih...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન કરીને 25 કરોડથી વધુનું ડ્ર-ગ્સ ઝડપ્યું છે

✍️ Reporter: Naresh katua 🗓 22 Oct 2026, 02:10 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન કરીને 25 કરોડથી વધુનું ડ્ર-ગ્સ ઝડપ્યું છે.CTM એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસેથી પોલીસે ડ્ર-ગ્સના જથ્થા| સાથે મૂળ દિલ્હી અને ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ડ્ર-ગ્સ ગુજરાતના અલગ અલગ સ્થળોએ મોકલવાનું હોવાનું સામે આવ્યું છે. હાલ ત્રણેય કુખ્યાત આરોપીની ધરપકડ કરી પૂછપરછ| કરવામાં આવી રહી છે.
📲Get App