માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાનું વિતરણ

તા. 30 ઑક્ટોબરના રોજ ભીલડી, બનાસકાંઠા ખાતેથી દેશના 9.34 કરોડથી વધુ ખેડૂતોને ₹18,680 કરોડથી વધુની રકમ ડીબીટી (DBT) મારફતે સીધી બેંક ખાતામાં જમા કરાશે...