🔥 TRENDING TRAI Unveils Updated DND and MySpeed A... Delhi Experiences Early Winter: Septem... Delhi Alcohol Prices Set to Rise This... Kiccha Sudeep marks 30 years in cinema... Haryana Announces Relief Measures for... CM Saini Honors Haryana Athletes After...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જુગાર રમતા 24 શખ્સોને ઝડપી પાડતી  નળ સરોવર પોલીસ

જુગાર રમતા 24 શખ્સોને ઝડપી પાડતી નળ સરોવર પોલીસ

✍️ Reporter: Gilani Asikali 🗓 13 Sep 2026, 04:40 PM 👁 95
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જુગાર રમતા 24 શખ્સોને ઝડપી પાડતી નળ સરોવર પોલીસ વિરમગામ ડિવિઝનના નળ સરોવર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી સાણંદ તાલુકાના વનાળિયા ગામ પાસે જુગાર રમતા કુલ 24 શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસે વનાળિયા ગામ પાસે દરોડો પાડી જુગાર રમતા 24 ઈસમોને ઝડપી પાડયા હતાપોલીસે આરોપીઓ પાસેથી જુગારના રોકડ રૂપિયા સહિત કુલ રૂ. 14,370નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ શખ્સો અસલ ગામ, જુવાર, વનાળિયા તથા કીચા, સાણંદ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે નળ સરોવર પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App