🔥 ट्रेंडिंग মহামন্ত্রী শুভেন্দু অধিকারীর ঘোষিত 'ভর... અમદાવાદ: કાર્યક્રમનું મહાકાય બોર્ડ માથ... पीएम मोदी और बालेन शाह ने उत्तराखंड‑ने... અમદાવાદ: પોક્સોના 2 અલગ-અલગ કેસમાં દોષ... गुजरात के पूर्व विधायक को नार्को टेस्ट... बालेन शाह ने भारत से आईआईटी, क्रिकेट औ...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

જામનગરમાં રૂ.2.36 લાખના ગાંજા સાથે 2 મહિલાઓ ઝડપાઈ, પોલીસ પર પથ્થરમારો કરી 2 યુવક ફરાર

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 24 नव. 2026, 12:05 AM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો છે.

બંને મહિલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


બંને મહિલા આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે તેનાજ બે ભાઈઓ કે જેને શોધવા માટે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું. જોકે, બંને આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા બંનેના ફોટા રિલીઝ કરીને અન્ય જિલ્લાઓમાં પણ તેઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.
📲Get App