🔥 TRENDING PM Modi, Balen Shah Inaugurate 100-met... અમદાવાદ: પોક્સોના 2 અલગ-અલગ કેસમાં દોષ... Former Gujarat MLA to undergo narco te... Balen Shah hopes India will deliver on... Delhi CM Rekha Gupta orders crackdown... Delhi Holds Live 'Dar-e-Nijaat' Watch...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જામનગરમાં રૂ.2.36 લાખના ગાંજા સાથે 2 મહિલાઓ ઝડપાઈ, પોલીસ પર પથ્થરમારો કરી 2 યુવક ફરાર

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 24 Nov 2026, 12:05 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો છે.

બંને મહિલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


બંને મહિલા આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે તેનાજ બે ભાઈઓ કે જેને શોધવા માટે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું. જોકે, બંને આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા બંનેના ફોટા રિલીઝ કરીને અન્ય જિલ્લાઓમાં પણ તેઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.
📲Get App