🔥 TRENDING Rajasthan Police Blocks 15,000 Numbers... Rajasthan Launches e-Pathshala for Cla... IMD Warns of Heavy Rain and Thundersto... Katrina Kaif Reveals Mother’s Journey... Tamil Nadu POCSO Closure Report Access... Police and protesters clash in Ujjain...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વેસુ જૈન સંઘમાં 225થી વધુ તપસ્વીઓનો સામૂહિક ‘ પારણા કાર્યક્રમ યોજાયો. વેસુ આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન ખાતે સમસ્ત વેસુ જૈન શ્વેતાંબર મૂર્તિ
Religion

વેસુ જૈન સંઘમાં 225થી વધુ તપસ્વીઓનો સામૂહિક ‘ પારણા કાર્યક્રમ યોજાયો. વેસુ આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન ખાતે સમસ્ત વેસુ જૈન શ્વેતાંબર મૂર્તિ

✍️ Reporter: Dhaval Maheta 🗓 18 Sep 2026, 06:50 AM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આચાર્ય વિજય નેમિ-ઉદય-મેરુપ્રભ-ચન્દ્રસેનસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ગુરુભગવંતોના માર્ગદર્શનથી 45 દિવસના સિદ્ધપમાં જોડાયેલા 225થી વધુ તપસ્વીઓએ તપશ્ચર્યા પૂર્ણ કરી છે. આ પ્રસંગે આ વ

વેસુ જૈન સંઘમાં 225થી વધુ તપસ્વીઓનો સામૂહિક ‘ પારણા કાર્યક્રમ યોજાયો. વેસુ આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન ખાતે સમસ્ત વેસુ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાછગચ્છ સંઘ દ્વારા નેમિ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્ય હર્ષિલસેન સુરીશ્વરજી તથા આચાર્ય મહાસેનનસુરીસ્વરજીની નિશ્રામાં સામૂહિક સિદ્ધિતપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આચાર્ય વિજય નેમિ-ઉદય-મેરુપ્રભ-ચન્દ્રસેનસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ગુરુભગવંતોના માર્ગદર્શનથી 45 દિવસના સિદ્ધપમાં જોડાયેલા 225થી વધુ તપસ્વીઓએ તપશ્ચર્યા પૂર્ણ કરી છે.

આ પ્રસંગે આ વયોવૃદ્ધ આચાર્ય. વિજય કુલચંદ્રસૂરીશ્વરજી તથા અન્ય આચાર્ય-મુનિ અને સાધ્વીજીનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું છે. ખજોદ ખાતે યોજાયેલા 225 આરાધકોના પારણામાં 10000 જેટલા જૈન સમુદાયના લોકો હાજર રહ્યા હતા. નવ વર્ષથી લઈને 83 વર્ષના વડીલ સુધી તપ માં જોડાયા હતા.
📲Get App