🔥 TRENDING बिलासपुर के सरकंडा में पुरानी रंजिश मे... અમદાવાદ મા હજુ પાંચ દિવસ તાપમાન ની આસપ... भोटा में दशहरा उत्सव में दूर‑दूर से आए... सिंहस्थ-2028 तैयारियों में तेजी: संभाग... Karachi’s Garba Nights Mirror Gujarat’... Mumbai Police Blocked from Securing La...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 22મી ઓક્ટોબર, ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે...

✍️ Reporter: Atul Thakor 🗓 21 Oct 2026, 06:50 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 22મી ઓક્ટોબર, ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે...

સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરુવારે, 22મી ઓક્ટોબરના રોજ સવારે 8-00થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે...
📲Get App