મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 22મી ઓક્ટોબર, ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે...

સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરુવારે, 22મી ઓક્ટોબરના રોજ સવારે 8-00થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે...