🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઝારખંડ સરકારે 22 ભરતી પરીક્ષાઓ રદ કરતાં હાઈકોર્ટમાં પાસ થયેલ ઉમેદવારોની અરજીઓ
Local

ઝારખંડ સરકારે 22 ભરતી પરીક્ષાઓ રદ કરતાં હાઈકોર્ટમાં પાસ થયેલ ઉમેદવારોની અરજીઓ

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 20 Aug 2026, 10:14 AM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝારખંડ સરકારે 22 ભરતી પરીક્ષાઓ રદ કર્યા બાદ, PSC અને ફૂડ સેફટી ઓફિસર ઉમેદવારો હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી, અને ગુરુવારે સુનાવણી હાથ ધરાશે.

ઝારખંડ સરકાર વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યાં સફળ ઉમેદવારો.
ઝારખંડ સરકારે 22 જેટલી ભરતી પરીક્ષાઓ રદ કરતા સફળ ઉમેદવારો એ સરકાર વિરુદ્ધ હાઈકોર્ટ નાં દ્વાર ખખડાવ્યા છે.
સરકારના નિર્ણયને પડકારી જે પી એસ સી 11મી થી 13 મી અને ફૂડ સેફટી ઓફિસર ભરતીના ઉમેદવારોએ રાંચીમાં ત્રણ અરજીઓ દાખલ કરી છે.
તેમના ભવિષ્ય પર અસર થતા ગુરુવારે સુનાવણી હાથ ધરાશે.
આંદોલન બાદ સરકારે સી આઇ ડી અને સીટ તપાસના આધારે આ પગલું ભર્યું હતું.
સરકારના આ નિર્ણય બાદ રાચીમાં બે પ્રકારના આંદોલન થઈ રહ્યા છે એક તરફ એ ઉમેદવારો છે જેમણે પરીક્ષાઓમાં ગેરરીતિ થયાનો આરોપ લગાવીને પરીક્ષાઓ રદ કરવાની માંગણી સાથે 24 25 દિવસ સુધી આંદોલન ચલાવ્યું .
બીજી તરફ એ યુવાનો છે જેમણે જેએસએસસી સી જી એલ દ્વારા નિમણુક થઈ ચુકી હતી. આ પસંદગી પામેલા યુવાનો સચિવાલય અને પ્રોજેક્ટ ભવનની બહાર ધરણા પર બેસી ગયા છે એમનું કહેવું છે અમારો શું વાંક છે અમને બહાર ન કાઢો.
સરકાર માટે આગે કુવા પીછે ખાઇ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે
મહત્વનું છે કે વિદ્યાર્થીના લાંબા આંદોલન બાદ અને કથિત અનિયમિતતા ની ફરિયાદો બાદ સરકારે આ પગલ ઉઠાવ્યું હતું.
Cid અને સીટ તપાસમાં આવેલા તથયો ના આધારે સરકારે પરીક્ષા સુધાર સમિતિની પણ રચના કરી છે.

CID અને SIT તપાસના આધારે સરકારએ આ પગલું ભર્યું અને પરીક્ષા સુધાર સમિતિની રચના કરી.

ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, જે ઉમેદવારોના ભવિષ્ય પર અસર કરશે.
📲Get App