🔥 TRENDING Fadnavis Blames Poor School and Hostel... Five major states resist move to strip... 32-Year-Old Sagar Youth Discharged Aft... Dausa's Dr. Soumya Jha Tightens Pancha... बदलापूर येथे ८४ वर्षीय सेवानिवृत्त ज्य... સુપરિન્ટેન્ડન્ટ નાનાપટેકરનું અવસાન
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દર્દનાક ઘટના: સામખિયાળી મોરબી હાઈવે પર ટ્રેલર ચાલકે બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો 21 પશુઓના મોત, 8 ઘાયલ થયા

✍️ Reporter: Naresh katua 🗓 08 Oct 2026, 08:57 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દર્દનાક ઘટના: સામખિયાળી મોરબી હાઈવે પર ટ્રેલર ચાલકે બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો 21 પશુઓના મોત, 8 ઘાયલ થયા સામખિયાળી મોરબી હાઈવે પર નજીક એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 21 પશુઓના મોત થયા છે અને 8 પશુઓ ઘાયલ થયા છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ઘાયલ પશુઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.જુઓ ઘટના ના સીસીટીવી ફૂટેજ
📲Get App