🔥 TRENDING Medical Camp Launched in Amritsar Unde... Guru Randhawa recalls his 3rd‑grade de... पिता ने ससुराल पक्ष पर लगाया हत्या का... Rajasthan to Expand Medical Officer Re... Harvard Crimson Releases Midnight Play... Elderly Woman in Umaria Accuses Baiga...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ નિમિત્તે સૌ નાગરિકો અને રાત-દિવસ ફરજ બજાવતા કર્મયોગીઓને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી...

✍️ Reporter: Atul Thakor 🗓 10 Nov 2026, 11:44 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ નિમિત્તે સૌ નાગરિકો અને રાત-દિવસ ફરજ બજાવતા કર્મયોગીઓને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી...

સુરત ખાતે આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તહેવારના દિવસોમાં પરિવારથી દૂર રહીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ, ફાયર બ્રિગેડ, GSRTC ડ્રાઇવર-કંડક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વચ્છતાદૂતોની સમર્પિત સેવાઓને હૃદયપૂર્વક બિરદાવી; રોજિંદા વ્યવહારોમાં 'વિક્રમ સંવત' કેલેન્ડરનો ઉપયોગ કરી આપણી સમૃદ્ધ વૈજ્ઞાનિક વિરાસત જાળવવા નાયબ મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ...

રાત-દિવસ એક કરીને નાગરિકોની સુરક્ષા અને સુવિધા જાળવતા કર્મયોગીઓની નિષ્ઠા જ રાજ્યના વિકાસનું સાચું બળ છે : નાયબ મુખ્યમંત્રીશ્રી
📲Get App