🔥 ट्रेंडिंग जम्मू कश्मीर सरकार ने नवनियुक्त हिंदी... सीएम उमर अब्दुल्ला ने जम्मू‑कश्मीर के... जम्मू‑कश्मीर में 517 निरीक्षणों के बाद... लिव-इन संबंध में चाची की हत्या, गर्भवत... जकरबर्ग और चान ने 600 साल पुराने हवाई... चेन्नई के फोरशोर एस्टेट में सैकड़ों मछ...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મિશન 2027 અંતર્ગત આમ આદમી પાર્ટીની ધમાકેદાર રણનીતિની શરૂઆત

મિશન 2027 અંતર્ગત આમ આદમી પાર્ટીની ધમાકેદાર રણનીતિની શરૂઆત

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 07 सित. 2026, 07:06 PM 👁 50
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બ્રેકિંગ

મિશન 2027 અંતર્ગત આમ આદમી પાર્ટીની ધમાકેદાર રણનીતિની શરૂઆત

ઇમાનદાર, દમદાર અને કામની રાજનીતિ સાથે ’બુથ સંગઠન નિર્માણ અભિયાન’ માટે આમ આદમી પાર્ટીએ કમર કસી

આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન, સંગઠનની બેઠકમાં હજારો પદાધિકારીઓ રહ્યા હાજર

AAP ની વર્ષોની મહેનત અને પ્રજાનો પ્રેમ સંગઠનમાં દેખાયો

56000 બુથો પર સંગઠન મજબૂત કરવાનું થયું એલાન

"બૂથ સંગઠન નિર્માણ અભિયાન" માટે 2500 પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી

પ્રદેશ સંગઠન મંત્રી, લોકસભા અને જિલ્લા પ્રમુખ સહિત વિધાનસભા પ્રભારી અને સંગઠન મંત્રીને અપાયું મહત્વપૂર્ણ પ્રશિક્ષણ

દુષ્કાળ પ્રભાવિત તમામ ગામોમાં આમ આદમી પાર્ટી ગ્રામ કરશે સત્યાગ્રહ
📲Get App