🔥 TRENDING Death Toll in Recent Manipur Violence... Meghalaya CM Unveils Early Childhood D... Madhya Pradesh High Court Restores Bho... Spectators clash at Indore match, yout... Two Ghaziabad Youths Drown While Bathi... भागलपुर में शारदीय नवरात्र का शुभारंभ:...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ અંતર્ગત ગુજરાત સરકારે રાજ્યના 268 તાલુકાઓના ઔદ્યોગિક પ્રોત્સાહન માટે નવું વર્ગીકરણ જાહેર કર્યું

✍️ Reporter: Atul Thakor 🗓 11 Oct 2026, 09:14 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતના ઔદ્યોગિક વિકાસને મળશે નવી ઊંચાઈ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ અંતર્ગત ગુજરાત સરકારે રાજ્યના 268 તાલુકાઓના ઔદ્યોગિક પ્રોત્સાહન માટે નવું વર્ગીકરણ જાહેર કર્યું; 130 તાલુકા કેટેગરી-A અને 138 તાલુકા કેટેગરી-Bમાં સમાવાયા; 34 જિલ્લાઓને આવરી લેવાયા...

ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ વર્ગીકરણમાં રાજ્યમાં નવા તાલુકાઓની રચના અને નવી ઔદ્યોગિક નીતિને ધ્યાનમાં લેવામાં આવી; નવા એકમો અને વિસ્તરણ માટે પ્રોત્સાહનોની સ્પષ્ટતા; MSME, સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગસાહસિકો અને ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પર ખાસ ભાર...

તાલુકાઓના સુધારેલા વર્ગીકરણથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવા અને સંતુલિત ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટેનું માળખું વધુ સ્પષ્ટ બનશે...
📲Get App