🔥 ट्रेंडिंग नवादा में बिना नंबर प्लेट वाली नई गाड़... गर्जना बढ़ाया चक्रवात अर्णव, कोलकाता म... बिहार NEET PG काउंसलिंग 2026: पंजीकरण... बिहार बोर्ड ने कक्षा 9 और 11 के छात्रो... योगी आदित्यनाथ ने 'नया उत्तर प्रदेश' क... दिल्ली का पुराना आरटीआर फ्लाईओवर हल्के...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

શરદ પૂનમ સ્પેશિયલ રાસલીલા રાસોત્સવ 2026: ગુજરાત પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા ભવ્ય આયોજન

✍️ रिपोर्टर: Naqvi Mehdi Hasan 🗓 26 अक्टू. 2026, 11:42 PM 👁 24
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શરદ પૂનમના પાવન અવસરે ગુજરાત પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા રાજકોટમાં શરદ પૂનમ સ્પેશિયલ રાસલીલા રાસોત્સવ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

શરદ પૂનમના પાવન અવસરે ગુજરાત પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા શરદ પૂનમ સ્પેશિયલ રાસલીલા રાસોત્સવ 2026 નું ભવ્ય આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું.

મુખ્ય મહેમાનોમાં શ્રી રાજેન્દ્રભાઈ શાહ, શ્રી ભાનુબેન બાબરિયા, જિમ્મીભાઈ અડવાણી, અને અન્ય રાજકોટ મહાનગરપાલિકા અને BJP ના પ્રતિનિધિઓ સામેલ હતા.

શહેર BJP ઉપપ્રમુખ, મહિલા મોરચા પ્રમુખ, હિન્દુ જાગરણ મંચ, વિશ્વ હિન્દુ પરિષદ, અને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર સહિતના ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા.

આ ભવ્ય રાસોત્સવને સફળ બનાવવા આયોજકો વિરલભાઈ ઝટકીયા, પાર્થભાઈ પંડ્યા, રૂદ્ર ઠાકર, શુભમ થાનકી, અને અન્ય અનેક સભ્યોની મહેનત રહી.
📲Get App