રાષ્ટ્રીય એકતા દિવસ – 2026’; ગાંધીનગર ખાતે ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું ભવ્ય સ્વાગત
રાષ્ટ્રીય એકતા દિવસ – 2026’; ગાંધીનગર ખાતે ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું ભવ્ય સ્વાગત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સવારે સચિવાલય ખાતેથી રેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર માટે ફ્લેગ ઓફ કરાવશે...
ગાંધીનગરથી પ્રસ્થાન કર્યા બાદ આ રેલી આણંદ, વડોદરા થઈને નિર્ધારિત મુકામે પહોંચશે; ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ થીમ હેઠળ દેશભરમાંથી યોજાઈ રહી છે વિશેષ રેલી...
ગાંધીનગરથી પ્રસ્થાન કર્યા બાદ આ રેલી આણંદ, વડોદરા થઈને નિર્ધારિત મુકામે પહોંચશે; ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ થીમ હેઠળ દેશભરમાંથી યોજાઈ રહી છે વિશેષ રેલી...