🔥 ट्रेंडिंग मध्य प्रदेश में हाईकोर्ट के फैसले के ब... RBI Report Shows Rising Digital Financ... हाईकोर्ट ने सिवनी जिला पंचायत अध्यक्ष... राजस्थान: 22 माह के मासूम की बलि देने... આજ રોજ રાજુલા તાલુકાના શ્રી ભેરાઈ ગામે... Chikkamagaluru Launches Plastic‑Free H...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નાગરિકોની રજૂઆતો અને લોક ફરિયાદોનું ટેક્નોલોજી યુક્ત અભિગમથી નિવારણ માટેના ‘સ્વાગત’ અંતર્ગત ઓક્ટોબર-2026નો રાજ્ય સ્વાગત યોજાયો...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 22 अक्टू. 2026, 08:46 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નાગરિકોની રજૂઆતો અને લોક ફરિયાદોનું ટેક્નોલોજી યુક્ત અભિગમથી નિવારણ માટેના ‘સ્વાગત’ અંતર્ગત ઓક્ટોબર-2026નો રાજ્ય સ્વાગત યોજાયો...

ઓક્ટોબર-26ના રાજ્ય સ્વાગતમાં 170થી વધુ રજૂઆતો ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્વાગત મળીને 4953થી વધુ રજૂઆતો પરત્વે યોગ્ય જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ...

ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવાની અને જિલ્લાઓમાં સરકારી જમીનમાં થતા દબાણો રોકીને જમીન જાળવણીની જવાબદારી સુપેરે નિભાવવા જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીશ્રીની તાકીદ...

રાજ્ય ‘સ્વાગત’માં મળેલી ખેડૂતના ખેતરમાં વરસાદી પાણીના નિકાલ – ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર – પીવાના પાણીની વ્યવસ્થા – રોડ-રસ્તા – દબાણ અને રી-સર્વેને લગતી નાગરિકોની રજૂઆતોનો હકારાત્મક અભિગમથી ઉકેલ લાવતા મુખ્યમંત્રીશ્રી...
📲Get App