Entertainment
કામરેજ તાલુકાના મણિનગર સોસાયટીમાં બજરંગી ગૃપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ 2026
કામરેજ તાલુકાના મણિનગર સોસાયટીમાં બજરંગી ગૃપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ 2026માં ગરબાની રંગત જામી હતી. સોસાયટીના નાના બાળકો દ્વારા ગરબાની તાલે ઝૂમી ઉઠ્યા હતા. બાળકો તાલબદ્ધ પગલાં સાથે ગરબે ઘૂમીને ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો.આમ ભક્તિ, સંગીત અને પરંપરાગત ગરબાની રમઝટ સાથે મણિનગરમાં નવરાત્રીના છઠ્ઠા નોરતે ઉત્સાહભેર ઉજવાયો હતો.