🔥 TRENDING जिलाधिकारी ने नावकुंड गाँव में देवहा न... भगवती मानव कल्याण संगठन भारतीय शक्ति च... जनता दर्शन में सीएम योगी ने सुनीं फरिय... বাগনানের উত্তর বেনাপুর গ্রামে গড়ে উঠত... Homestay Staffer Arrested Over Attempt... Butcher in Andhra Pradesh Kills Woman,...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય કૃષિ પરિષદ - રવિ અભિયાન - 2026

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 09:38 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રીય કૃષિ પરિષદ - રવિ અભિયાન - 2026

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આયોજિત “રાષ્ટ્રીય કૃષિ પરિષદ - રવિ અભિયાન - 2026”માં ગુજરાત સરકાર વતી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહભાગી થયા...

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સહભાગી થઈ રાજ્યની કૃષિ સિદ્ધિઓ, રવિ સિઝનની સજ્જતા અને ખેડૂત હિતના મહત્ત્વપૂર્ણ સૂચનો રાષ્ટ્રીય મંચ પર રજૂ કર્યાં; તેમણે જણાવ્યું કે, ગુજરાત પાસે રવિ સિઝન માટે હાલમાં પૂરતા પ્રમાણમાં બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે...

🔸 ગુજરાતમાં ક્વોલિટી કંટ્રોલ કડક: ગુણવત્તા વિરુદ્ધ કામગીરી કરનાર કસૂરવારો સામે 276 ટીમો બનાવી 26 FIR અને 136થી વધુ લાઇસન્સ રદ/સ્થગિત કરાયા
🔸 કઠોળ-તેલીબિયાંમાં ટેકાના ભાવે ખરીદીની મર્યાદા 25%થી વધારી 40% કરવા અને દિવેલાને ટેકાના ભાવે ખરીદીમાં આવરી લેવા કેન્દ્ર સરકાર સમક્ષ મંત્રીશ્રીની રજૂઆત
🔸 આદિવાસી વિસ્તારોના 14 જિલ્લાના 53 તાલુકાઓમાં EMRI-GVKના માધ્યમથી ‘કિસાન સુવિધા રથ’ શરૂ કરાયા
🔸 આત્મનિર્ભર ભારત, કઠોળ-તેલીબિયાં મિશન, ડિજિટલ એગ્રીકલ્ચર, એગ્રીસ્ટેક અને પ્રાકૃતિક ખેતી જેવા રાષ્ટ્રીય પ્રાથમિકતાના વિષયો પર કેન્દ્ર-રાજ્ય સમન્વય અંગે ગહન વિચાર-વિમર્શ
📲Get App