🔥 TRENDING Amritsar Airport Launches Passenger Vo... Police Arrest Two Accused in Begusarai... આઇ.ટી.આઇ ધારી ખાતે તા. ૭ ઓક્ટોબરે ભરતી... ఆదిలాబాద్: అక్టోబర్ రెండో వారంలో పత్తి... पूर्व आईएएस अधिकारी दिव्या मित्तल देवर... અમરેલીમાં તા. ૨૮ ઓક્ટોબરથી 'દિવાળી મહો...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય એકતા દિવસ - 2026; સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી માટે એકતાનગર સજ્જ...

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 09:46 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રીય એકતા દિવસ - 2026; સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી માટે એકતાનગર સજ્જ...

આ અવસરે તા. 31મી ઓક્ટોબરના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવશે...

રાષ્ટ્રીય એકતા પરેડમાં નાગરિકો પણ બની શકશે સહભાગી; રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે ભાગે લેવા માટે www.rashtriyaektadiwas.com પર રજીસ્ટ્રેશન કરાવવા અપીલ...

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા નિર્માણ પામનાર ‘ડોમ સિટી’માં રહેણાક માટે બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ; આ રહેણાક સુવિધા 29 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે...
📲Get App