🔥 TRENDING 24 नवंबर को प्रदेश सचिव जितेंद्र पटेल... ડાકોર ફાગવેલ જતા પદયાત્રીઓ માટે ની 24... വിലക്കയറ്റം നിയന്ത്രിക്കാന്‍ സര്‍ക്കാര... नारौली डांग में धूमधाम से हुआ भगवान शा... ಕಿತ್ತೂರು ರಾಣಿ ಚನ್ನಮ್ಮ ವಿಜಯೋತ್ಸವಕ್ಕೆ ಶ್... अरवल पुलिस ने ऑपरेशन मुस्कान के तहत शन...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પરિવારને રૂ. 2 લાખની વીમા સહાય...

✍️ Reporter: Parmar Anilkumar Kantibhai 🗓 21 Nov 2026, 05:11 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પરિવારને રૂ. 2 લાખની વીમા સહાય...

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પરિવારને રૂ. 2 લાખની વીમા સહાય...
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વઘાસ ગ્રામ પંચાયત નું પેટા પળું ગોહિલના મુવાડા ગામના લીલાબેન પ્રવિણસિંહ ગોહિલનું કુદરતી રીતે અવસાન થતા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ તેમના પરિવારને રૂ. 2 લાખની વીમા સહાય ચુકવવામાં આવી છે
આ વીમા સહાયથી શોક ગ્રસ્ત પરિવાર ને આર્થિક સહારો મળ્યો છે
સરકારી વીમા યોજનાઓ જરૂરિયાત સમયે પરિવાર માટે ઉપયોગી સાબિત થઇ રહી છે.
પોસ્ટર બના દો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પરિવારને રૂ. 2 લાખની વીમા સહાય...
📲Get App