🔥 TRENDING जयपुर में लकड़ी के गोदाम में लगी तीव्र... सरपंच कि गुंडागर्दी Punjab Police Suspends ASI Over Allege... Four Arrested in Delhi Fake ₹20 Coin S... Delhi Police Recover Woman's Body Afte... Bihar food safety raid finds illegal b...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળી પર્વ નિમિત્તે વિરમગામમાં સભાસદોને 2 લીટર સીંગતેલનું વિતરણ

✍️ Reporter: Gilani Asikali 🗓 01 Nov 2026, 07:12 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને વિરમગામની ભાગ્યોદય શરાફી સહકારી મંડળી લિ. દ્વારા સભાસદો માટે સેવાભાવી પહેલ કરવામાં આવી છે. મંડળી દ્વારા સભાસદોને ૨ લીટર સીંગતેલનું વિતરણ કરવામાં આવ્યું હતું.દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે મંડળી દ્વારા સભાસદોને સીંગતેલનું વિતરણ કરી તહેવારની ખુશીઓમાં સહભાગી બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પહેલથી મંડળીના સભાસદોમાં આનંદની લાગણી જોવા મળી હતી.ભાગ્યોદય શરાફી સહકારી મંડળી લિ. દ્વારા દિવાળી પર્વ નિમિત્તે કરવામાં આવેલી આ કામગીરીને સભાસદો દ્વારા આવકારવામાં આવી હતી.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App