અમદાવાદમાં નકલી પત્રકાર બની તોડપાણી કરનાર 2ની ધરપકડ દાણીલીમડામાં નકલી પત્રકાર બની તોડપાણી કરતા બે ઝડપાયા
Watch on:
📘 Facebook
અમદાવાદમાં નકલી પત્રકાર બની તોડપાણી કરનાર 2ની ધરપકડ દાણીલીમડામાં નકલી પત્રકાર બની તોડપાણી કરતા બે ઝડપાયા આરોપી પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી દબાણ ઊભું કરતા| ફરિયાદી વિરુદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ| ધાકધમકી આપી ફરિયાદી પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા કૃણાલ મુનશી અને જયેશ ઠક્કરની પોલીસે કરી ધરપકડ નકલી પત્રકાર બની તોડપાણીના મામલે પોલીસની કાર્યવાહી|