🔥 ट्रेंडिंग કલેક્ટરની અધ્યક્ષતામાં ગૌમાતા પોષણ યોજ... ગાંધીનગર DGP કચેરીના જનસંપર્ક કાર્યાલય... राशि खन्ना: 'बहुभाषी फ़िल्मों की तैयार... आरजीयू ने एआईयू सम्मेलन में उच्च शिक्ष... एपीयू के वीसी ने शैक्षणिक उत्कृष्टता क... काथुआ में भ्रष्टाचार के आरोप में ज&क प...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
नौकरी

સગનપુરા માં 2 વર્ષથી પાણીની ટાંકી બંધ, ગ્રામજનો પરેશાન

✍️ रिपोर्टर: Chauhan Mahendrasinh Viththalsinh 🗓 29 सित. 2026, 01:38 AM 👁 13
यहाँ देखें: 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાલોલ તાલુકાના સગનપુરા ગામની પાણીની ટાંકી 2 વર્ષથી બંધ, લોકોને પાણી માટે ભટકવું પડે છે

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સગનપુરા ગામમાં છેલ્લા 2 વર્ષથી પાણીની ટાંકી બંધ હાલતમાં પડી છે. ટાંકી બંધ હોવાથી ગામના 500 થી વધુ પરિવારોને પીવાના પાણી માટે રોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનો દ્વારા અનેક વખત સરપંચ અને તલાટીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ચોમાસામાં પણ ટાંકીમાં પાણી નથી આવતું.

ગ્રામજનોની માંગ છે કે તંત્ર વહેલી તકે ટાંકીનું સમારકામ કરાવે અને નિયમિત પાણી ચાલુ કરે.
📲Get App