🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધ્રોલમાં પોલીસે 2 કિલો ગાંજો ઝડપ્યો

✍️ Reporter: Naresh katua 🗓 25 Sep 2026, 11:02 AM 👁 30
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધ્રોલમાં પોલીસે 2 કિલો ગાંજો ઝડપ્યો જામનગર જિલ્લામાં ડ્રગ્સ વિરોધી 'No Drugs In Jamnagar'| ઝુંબેશ હેઠળ ધ્રોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સોયલ ટોલનાકા પાસે| આવેલી ચંદ્રોદય હોટલ નજીક ગુપ્ત બાતમીના આધારે રેડ પાડી પોલીસે| 2 કિલો ગાંજાના જથ્થા સાથે પોરબંદરના 2 શખ્ખો જયેશ કારાવદરા અને જયદિપગર અપારનાથીની અટકાયત કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી ગાંજો, હુન્ડાઈ વર્ના કાર અને બે મોબાઈલ ફોન મળી કુલ ર4.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સ નેટવર્કના ઊંડાણપૂર્વકના તાર મેળવવા આગળની કાયદેસરની તપાસ હાથ| ધરવામાં આવી છે.
📲Get App