🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર-ઉદેપુર હાઈવે પર હેરિયર કારનો અકસ્માત, 2 ગંભીર ઈજાગ્રસ્ત
Local

હિંમતનગર-ઉદેપુર હાઈવે પર હેરિયર કારનો અકસ્માત, 2 ગંભીર ઈજાગ્રસ્ત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Sep 2026, 09:35 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના હિંમતનગર-ઉદેપુર નેશનલ હાઈવે પર હેરિયર કાર ડિવાઈડર સાથે ટક્કર ખાઈને હવામાં ઉછળી અને પલટી મારી, જેના પરિણામે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.

સાબરકાંઠાના હિંમતનગર-ઉદેપુર નેશનલ હાઈવે પર હેરિયર કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો.

ડિવાઈડર સાથે ગાડીની ટક્કર થતા હવામાં ઉછળી હતી અને પલટી મારીને રોડ પણ ઊંધી પડી ગઈ હતી.

આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

હાજર રહેલા લોકોએ તાત્કાલિક 108ને બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
📲Get App