🔥 TRENDING त्रिवेणीगंज गुड़िया में कोशी स्नातक वि... ख्वाजा शाहिद (जेडीयू) ने कब्रिस्तान मे... आज इस तरह से बिहार हुआ दुर्गा मंदिर में लाइव प्रसारण, निरज सि... કરજણમાં સાયલેન્સર ચોરીનો ભેદ ઉકેલાયો,... TRB અને GRD જવાનોની માનવ અધિકાર લડાઈ:...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સસલાના શિકાર કેસમાં ત્રણ| આરોપી વનતંત્રના કબજામાં કચ્છના માંડવી રેન્જના બાડા-2 રાઉન્ડ વિસ્તારમાં 11 ઓક્ટોબરની મધરાતે બે સસલાના શિકારનો મામલો સામે આવ્યો છે.

✍️ Reporter: Naresh katua 🗓 13 Oct 2026, 11:21 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાયઠ ગામે બે સસલાના શિકાર કેસમાં ત્રણ| આરોપી વનતંત્રના કબજામાં કચ્છના માંડવી રેન્જના બાડા-2 રાઉન્ડ વિસ્તારમાં 11 ઓક્ટોબરની મધરાતે બે સસલાના શિકારનો મામલો સામે આવ્યો છે. વનતંત્રએ ત્રણ આરોપી રજાક ઉમર મેમણ, સલીમ મુસા મેમણ (બંને રહે. વરાડિયા,| અબડાસા) અને સાહિલ ઓસમાણ મંધરા (રહે. બાયઠ, માંડવી)ને ઝડપી લીધા છે. તેમની પાસેથી સસલાના મૃત અવશેષ અને માંસ, બે ટોર્ચ, કુહાડી, લાકડી તથા બે મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી છે.| વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓ પાસેથી| ડિપોઝિટ પેટે T1.50 લાખ વસૂલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.|
📲Get App