🔥 TRENDING बीदर में जिला पंचायत में एससी आरक्षण क... युवाओं के हितों से खिलवाड़ करने वालों... मेरठ नीला ड्रम हत्याकांड: मुस्कान रस्त... टीकमगढ़ महाविद्यालय में छात्राओं को मा... सांडा ब्लॉक के सुमरावा गांव में पानी क... ચીખલી તાલુકા ભાજપ સંગઠનની સમીક્ષા અને...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહીસાગર : મોડાસા લુણાવાડા રોડ પર અલગ અલગ 2 અકસ્માત 1 નું મોત

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 16 Oct 2026, 07:41 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર : મોડાસા લુણાવાડા રોડ પર અલગ અલગ 2 અકસ્માત 1 નું મોત

2 બાઇક વચ્ચે અકસ્માત 1 નું મોત 2 ને ઇજા

ખાનપુર તાલુકા ના વડાગામ લુણાવાડા હાઇવે પર ની ઘટના


મોડાસા લુણાવાડા હાઇવે પર આવેલ આશીર્વાદ હોટલ પાસે અકસ્માત સર્જાયો

2 બાઇક પર સવાર કુલ 4 વ્યક્તિ માં 1 નું મોત 2 ને ઇજા


108 ની મદદ લઇ ઇજાગ્રસ્ત ને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
📲Get App